GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

ટાઇમટેબલ-દ્વન્દ્વ
નખશિખ-બહુવ્રીહિ
પંકજ-તત્પુરુષ
ત્રિકાળ-ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

પદ્મશ્રી
સંગીતરત્ન
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP