GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

વ્યક્તિ
અઢાર વર્ષની નીચેની ઉંમર
બાળક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ?

સ્પેન
બ્રાઝીલ
આર્જેન્ટિના
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP