Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 16 8 4 2 16 8 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ ? ર.વ.દેસાઈ બ.ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ર.વ.દેસાઈ બ.ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 98.5 98 100 101 98.5 98 100 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ મોર ચકલી કબૂતર હંસ મોર ચકલી કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP