ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

કોસ્ટિક સોડા
સલ્ફ્યુરિક એસિડ
નાઈટ્રિક એસિડ
સોડા એશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મહી નદી - વણાકબોરી
બનાસ નદી - દાંતીવાડા
તાપી નદી - ઊકાઈ
અંબિકા નદી - કાકરાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP