ટકાવારી (Percentage)
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ?

14400
9600
2400
1440

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ?

270
350
300
900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો.

70
75
60
એક પણ નહિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ?

450
6000
1500
600

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP