GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી કઇ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે ? Disk Eraser Clean Disk Disk Clear Disk Cleanup Disk Eraser Clean Disk Disk Clear Disk Cleanup ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર આયંગર પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે પ્રકૃતિવિદ્ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. Everybody likes his ___ simplicity. childish childlike childist childs childish childlike childist childs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 13, 15, 23 17, 21, 29 41, 47, 53 31, 37, 49 13, 15, 23 17, 21, 29 41, 47, 53 31, 37, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શક્તા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ કાયદાકીય બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ બિલ કાયદાકીય બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંક્તિ શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP