GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

નાણાં ખાતું
નાણાં પ્રધાન
નાણાં પંચ
અંદાજપત્ર શાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1949
15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ?

પારરક્ત
પારજાંબલી
અલ્ટ્રાસોનિક
ઈન્ફ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ?

20
15
22
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP