GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

જીવાવરણ
પર્યાવરણ
મૃદાવરણ
વન્યજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

અંદાજપત્ર શાખા
નાણાં પંચ
નાણાં પ્રધાન
નાણાં ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ?

15
25
22
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ?

દાર્જિલિંગ
હૈદરાબાદ
મસૂરી
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
નરેન્દ્રભાઈ મોદી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP