GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? સુરત પાટણ જામનગર મોરબી સુરત પાટણ જામનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ? ઇ-મેઇલ ક્લાયન્ટ સિસ્ટમ ક્લાયન્ટ બ્રાઉઝિંગ ક્લાયન્ટ સર્વર ક્લાયન્ટ ઇ-મેઇલ ક્લાયન્ટ સિસ્ટમ ક્લાયન્ટ બ્રાઉઝિંગ ક્લાયન્ટ સર્વર ક્લાયન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાંપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. ફિલ્ટર એકેય નહીં ગોલ-સીક મેઈલ મર્જ ફિલ્ટર એકેય નહીં ગોલ-સીક મેઈલ મર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-૩ (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-૩ (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રૂ. 315 = ___ ના 90% રૂ. 348 રૂ. 352 રૂ. 350 રૂ. 355 રૂ. 348 રૂ. 352 રૂ. 350 રૂ. 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP