GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખૂંપણ કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find the correct spelling. perseverence parseverence perseverance perseveranse perseverence parseverence perseverance perseveranse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Rohan Was ___ till death by the decoits. hanging hanged hung hunged hanging hanged hung hunged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર હિંમતનગર અમદાવાદ મહેમદાવાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અવરોધનો એકમ શું છે ? જૂલ કુલંબ વોલ્ટ ઓહમ જૂલ કુલંબ વોલ્ટ ઓહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP