GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લીક બદલી શકાય છે ?

પ્રોગ્રામ
સ્ટેટ્સ બાર
એરેથમેટીક એન્ડ લોજીક
કંટ્રોલ પેનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ?

ચાઈના
તજીકીસ્તાન
ઉઝબેકિસ્તાન
માલદિવ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ
શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ
શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP