GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવારમાં આવેલ દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કીંગ કેપીટલ અથવા બંને માટે ધીરાણ મળી શકશે ?
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?