GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ક. મા. મુન્શી
ઉમાશંકર જોષી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
મોહનદાસ કરમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.

લાડણી – વહાલી
વાસ – સાથ
કપટી – ઠગારું
ચુંવું - ટપકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP