GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

કૉ-વોરન્ટો
સર્ટિઓરરી
હેબિટસ કોર્પસ
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?

સ્ટેટસ બાર
કંટ્રોલ વ્યુ
રિસાયકલ બિન
ડોક્યુમેન્ટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

સન્યાસ આશ્રમ
શિવાનંદ આશ્રમ
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP