GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ
નાણાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાન્ત બક્ષી
ઉમાશંકર જોષી
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ?

સુરત
તાપી
નર્મદા
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

પ્રિન્ટર
મૉનિટર
સ્કેનર
વેબકૅમેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP