GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી કેન્દ્ર/સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. મધુર - માધુર્ય કુશળ – કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ મધુર - માધુર્ય કુશળ – કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? Byte MB KB Bit Byte MB KB Bit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કુલ કેટલી હરોળ (Row) હોય છે ? 65536 64 65526 256 65536 64 65526 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP