GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ?

સ્પીકર
ગૃહમંત્રી
સ્વાસ્થ્ય મંત્રી
વિદેશ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-૩ (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?

ગાંધીનગર-વિસનગર
તળાજા-સાળંગપુર
બોટાદ અને ગઢડા
દાંતા અને પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.

ટપકટપક પડવું
સાંબેલાધાર
મૂશળધાર
સરવડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP