GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ કુશળ – કુશળતા મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ કુશળ – કુશળતા મધુર - માધુર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે ? યૂરિયા લાઈમ જિપ્સમ એમોનિયા યૂરિયા લાઈમ જિપ્સમ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ? 15 22 20 25 15 22 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find correct spelling. booket booquet backey bouquet booket booquet backey bouquet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP