GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.
કારોબારી સર્વોચ્ચ છે.
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.
સંસદ સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Cut
Copy
Move
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP