સંધિ (Conjunction)
સંધિ જોડો. : સુખ + ઇપ્સા

સુખાપ્સા
સુખેપ્સા
સુખેપ્ષા
સુખીપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : મહા + અંભોધિ

મહાભોધિ
મહાંભોધિ
મહૌભોધિ
મહેંભોધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પ્રતિષ્ઠિત

પ્રતિ + સ્થિત
પ્રતિ - ષ્ઠિત
પતિ + સ્થિત
પ્રતિ - અસ્થિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : મનસ્ + ચક્ષુ

મનશ્ચક્ષુ
મનોચક્ષુ
મનચક્ષુ
મનઃચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP