સંધિ (Conjunction)
સંધિ જોડો. : માતૃ + અર્થે

માત્રઅર્થ
માતાર્થે
માત્રર્થે
માત્રાર્થે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : શિલ્પ + અનુકૂલ

શિલ્પાનૂકૂલ
શિલ્પાનુકૂલ
શિલ્પાનુકુલ
શિલ્પનુકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : ભૂર્જિત

ભુ + ઉર્જિત
ભૂ + ઊર્જિત
ભુ + ઊર્જિત
ભુ + ઊજિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : યશોજ્જવલ

યશ + ઉદ્ + જવલ
યશા + ઉદ્ + જવલ
યશ્ + ઉદ + જવલ
યશો + ઉજવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP