સંધિ (Conjunction)
સંધિ છોડો. : પ્રણિપાત

પ્ + નિ + પાત
પણિ + પાત
પ્ર + નિપાત
પ + ણિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : હલ + આયુધ

હલાયુધ
હલાયુદ્ધ
હલેઆયુદ્ધ
હલોયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
નીચેની સંધિ માટે સાચો વિકલ્પ પસંદ કરો. : જિર્ણ + ઉદ્ધાર

જીર્ણઉદ્ધાર
જિર્ણોદ્ધાર
જિર્ણઉદ્ધાર
જીર્ણોદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : તત્ + કાલીન

તરોકાલીન
તત્કાલ
તાત્કાલિક
તત્કાલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP