બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ?

બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા
બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી
બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી
કૅમેરા, કાગળ, કટર, કોથળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્રવ્યચક્રોનું સંતુલન સજીવની કઈ ઘટના દ્વારા જળવાય છે ?

ભિન્નતા
ચયાપચય
અનુકૂલન
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ?

ફૂગ
પ્રોટીસ્ટા
મોનેરા
વનસ્પતિ સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મીઠા પાણીના મત્સ્યોનું જૂથ કયું છે ?

કટલા, રોહુ, મેક્રેલ
મિગ્રલ, મેકેલ, પ્રોમ્ફેટ
મેજરકાર્પ, હિલસા, સારડીન
રોહુ, મિગ્રલ, કટલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના પૈકી કયું અસંગત છે ?

એન્યુરા
એસ્ટરેસી
ગ્લુમીફલોરી
ઓપિસ્થોપોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP