GSSSB Bin Sachivalay Mock Test 1 કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે? MAC MAS DNS MAT MAC MAS DNS MAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ? દોડાદોડ હૈયા સગડી સિમરેખા ગુનેગાર દોડાદોડ હૈયા સગડી સિમરેખા ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 UPSC ની પરીક્ષામાં જાહેર વહીવટનો વિષય કયા વર્ષમાં દાખલ કરવામાં આવ્યો ? 1986 1990 1988 1987 1986 1990 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ? સોમલાલ શાહ ખોડીદાસ પરમાર કુમારપાળ દેસાઈ રસિકલાલ ભોજક સોમલાલ શાહ ખોડીદાસ પરમાર કુમારપાળ દેસાઈ રસિકલાલ ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ? કનૈયાલાલ મુનશી કુંવરજીભાઇ દરબાર ગોપાળદાસ કલ્યાણજી મહેતા કનૈયાલાલ મુનશી કુંવરજીભાઇ દરબાર ગોપાળદાસ કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ? Defragment Restore Backup Sorting Defragment Restore Backup Sorting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP