GSSSB Bin Sachivalay Mock Test 1
પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ?

હનુમંતરાવ સમિતી - 1984
પી. કે. થુંગન સમિતી - 1988
All listed here
હનુમંતરાવ સમિતી - 1982

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"Politics and Public Administration" પુસ્તકના લેખકનું નામ શું છે ?

વુડો વિલ્સન
હેનરી ફિયોલ
હર્બત સાયમન
ફ્રેંક જે ગુડનાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

પર્વત - દીવાલ
બાળક - છોકરું
ગોળો - ગોળી
પલંગ - ખુરશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ?

સિમરેખા
હૈયા સગડી
દોડાદોડ
ગુનેગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP