ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ?

નવસારી જિલ્લો
તાપી જિલ્લો
વડોદરા જિલ્લો
દાહોદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ?

ખંભાતનો અખાત
કેરલા ખાતેના બૅક વોટર
ચિલ્કા સરોવર
મુનારનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP