સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.
સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?
સામાન્ય જ્ઞાન (GK)
જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?