કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? એલિફન્ટ મેન ટાઈગર મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન એલિફન્ટ મેન ટાઈગર મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? 2010 2003 2005 2007 2010 2003 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. જ્ઞાનકુંજ જ્ઞાનપીઠ પ્રજ્ઞાપીઠમ્ નર્મદામ્ જ્ઞાનકુંજ જ્ઞાનપીઠ પ્રજ્ઞાપીઠમ્ નર્મદામ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મોનોલિથ' એટલે શું ? વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચાબહાર બંદર કયા દેશમાં સ્થિત છે ? ઈરાક અફઘાનિસ્તાન ઈરાન તુર્કમેનિસ્તાન ઈરાક અફઘાનિસ્તાન ઈરાન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાયથુ બંધુ' યોજના કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી હતી ? પંજાબ આંધ્ર પ્રદેશ તેલંગાણા હરિયાણા પંજાબ આંધ્ર પ્રદેશ તેલંગાણા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP