સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

ગાયમાતા - દ્વન્દ્વ
ખટદર્શન - ઉપપદ
દીવાસળી – તત્પુરુષ
ચતુર્ભુજ - બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'

તત્પુરુષ
ઉપપદ
બહુવ્રીહી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

કમલાક્ષી - તત્ષુરુષ
પળવાર - કર્મધારય
નિર્બળ - ઉપપદ
સરોજ - બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે ?

સેવાપૂજા
આપેલ તમામ
રોજેરોજ
બેચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?

વીણાપાણિ - બહુવ્રીહિ
પરગામ - કર્મધારય
પહેલીવાર - દ્વિગુ
આવાગમન - દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેના શબ્દોમાંથી સમાસ ઓળખાવો.

રસમય
પશુતા
હરિનું નામ
રસભર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP