સમાસ
સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી દ્વન્દ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દરરોજ
સમાસ
'આગગાડી' શબ્દનો સમાસ ઓળખાવો.