વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. અભિગમવાચક કારણવાચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક કારણવાચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક કતૃવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક કતૃવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. હેતુવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક હેતુવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. કર્તૃવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક કર્તૃવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP