સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

સેવા રૂરલ
ગ્રામ સેવા ટ્રસ્ટ
સદગુરૂ સેવા ટ્રસ્ટ
વેડદળ પ્રદેશ સેવા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

સુમતિનાથચરિત
ચંદ્રલેખાવિજયપ્રકરણ
મુદ્રિતકુમુદચંદ્ર
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર
વોટસન મ્યુઝિયમ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવિચાર મંચ
લોકભારતી
લોકવાણી
લોકઅમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP