નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફસ હોય તો તે પણ જોઈશે.
નિપાત
'તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે.' નિપાતનો પ્રકાર જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તેણે મને બોલાવ્યો સુદ્ધાં નહીં.
નિપાત
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.