નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે.
નિપાત
ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો.
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
"કે કૌમારે પણ મુજ બાળવેશે સહેજે" વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
કેવળ તમારા માન ખાતર હું આવીશ.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગુજરાતી અનુવાદ પણ તરતજ સ્ફૂર્યો.