નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. ટ્રેન પ્રમાણે પણ નથી ટ્રેન પ્રમાણે પણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. આ એક માં જ આ એક માં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે. ને જ માત્ર, જ માત્ર ને જ માત્ર, જ માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. વખત દસ તમારે માત્ર વખત દસ તમારે માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.ગુરુજીને મારા પ્રણામ. વિનયવાચક સીમાવાચક ભારવાચક વિધાનમાં નિપાત નથી વિનયવાચક સીમાવાચક ભારવાચક વિધાનમાં નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP