નિપાત
'તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે' - નિપાત જણાવો.

મારા
તો
તમે
પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.

એક પણ નિપાત નથી
ય
માટે
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે.

ભાવે
ફક્ત, જ
છે
મને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી ?

તું ભણ્યો પણ ગણ્યો નહીં.
અલકા પણ ઈશ્વર સાથે આવશે.
પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે.
કોમલ ધીમેથી જ બોલે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?

છે
ને
થી
તું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નિપાત
નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો.

ભારવાચક
સંશયવાચક
ખાતરીવાચક
સીમાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP