ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને કહો છો ! કોને ! અમને, કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને કહો છો ! કોને ! અમને, કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. વિષાદ સૂરાવલિ દિશાશૂન્ય ધુપસળી વિષાદ સૂરાવલિ દિશાશૂન્ય ધુપસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક અનન્વય વ્યતિરેક વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂતરો કીડી કૂકડો કોયલ કૂતરો કીડી કૂકડો કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. ઝાડ માનવતા મૂળ મીઠા ઝાડ માનવતા મૂળ મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP