ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક વિભક્તિ નિપાત ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? નામ સર્વનામ ક્રિયાપદ વિશેષણ નામ સર્વનામ ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો લખાયો છે ? પશ્ચિમ પ્રતિક ઉધ્યોગપતિ પ્રતિલિપિ પશ્ચિમ પ્રતિક ઉધ્યોગપતિ પ્રતિલિપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વળે વળ ઉતારવો એટલે ___ વધારી વધારીને વાત કરવી બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું સામથ્યપૂર્વક કામ કરવું મુશ્કેલ કાર્ય કરવું વધારી વધારીને વાત કરવી બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું સામથ્યપૂર્વક કામ કરવું મુશ્કેલ કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP