GSSSB Bin Sachivalay Mock Test 1
એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ?

એક પણ નહિ
બ્લૂમૂન
સૂપરમૂન
રેડમૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના પ્રથમ વહીવટદાર કોણ હતા ?

મિર્ઝા અઝીઝ કોકા
સરવર ખાન
મિર્ઝા અશકરી
આલાપખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ માંથી કયો કોમ્પ્યુટર વાયરસ નો પ્રકાર નથી ?

મૂરૂ વાયરસ
બૂટ વાયરસ
મેક્રો વાયરસ
રેસિડેન્ટ વાયરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય સેના એ તાજેતરમાં કયા રાજ્યમાં કવોન્ટમ લેબોરેટરી ની સ્થાપના કરી ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP