કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તે પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે.
કૃદંત
'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી' - લખવું-વાંચવું કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
'ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉ છું.' ખરતો - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી.
કૃદંત
'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો.