સામાન્ય જ્ઞાન (GK)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

બોલતી બંધ કરવી
સખત માર મારવો
તલવારને ચમકાવવી
સંઘર્ષમાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?

કલમ - 3
કલમ - 185
કલમ – 184
કલમ - 207

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

10
આમાંથી એકપણ નહીં
8
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

ઉત્કર્ષ બોર્ડ
સમાજ કલ્યાણ બોર્ડ
મહિલા વિકાસ મંડળ
સમાજ સુરક્ષા મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન
ડાયક્લોફીનેક
પેરાસીટામોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP