કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ગૌરવ સાંજે આવનાર હતો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કામિની ખાવાને મહત્વ આપે છે.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તેના મુખ પર અણધારેલો આનંદ હતો.
કૃદંત
'ઊગતાં સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો.
સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.