કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તે કેડ બાંધીને રમે છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ભારતી રમવા ગઈ.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વધારે રખડનાર સફળ થતો નથી.
કૃદંત
'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વિહાનને શિસ્તમાં રહેવાનું છે.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.