GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયા રાષ્ટ્રપતિ યુનેસ્કોના અધ્યક્ષ તરીકે તથા રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકેની કામગીરી સંભાળી ચૂક્યા છે ?

ડૉ. ઝાકીર હુસેન
વી વી ગિરી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
બ્લૂટૂથ ટેકનોલોજી ૧૯૯૪ માં કઈ કંપની દ્વારા વિકસિત કરવામા આવી હતી ?

સોની મોબાઈલ કંપની
એક પણ નહિ
એરિક્સન મોબાઈલ કંપની
નોકિયા મોબાઇલ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાં "પુસ્તકાલય" કયો સમાસ આવે ?

તત્પુરુસ
કર્મધરાય
ઉપપદ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP