કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેનરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું ? વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન ઝાંસી કી રાની રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? ચંદીગઢ યુનિવર્સિટી IIT દિલ્હી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ ચંદીગઢ યુનિવર્સિટી IIT દિલ્હી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IITબોમ્બે IIT ખડગપુર IIT કાનપુર IISc બેંગલુરુ IITબોમ્બે IIT ખડગપુર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતીય સૈન્ય દિવસ (Army Day) ક્યારે મનાવાય છે ? 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 13 જાન્યુઆરી 12 જાન્યુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP