કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ? ચિલી નેધરલેન્ડ વેનેઝુએલા ડેન્માર્ક ચિલી નેધરલેન્ડ વેનેઝુએલા ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શિખર ધવન રહાણે વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન રહાણે વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (તૃષ્ણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે ? ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ રોજગાર નિગમ પોર્ટલ લૉન્ચ કર્યુ ? પંજાબ કર્ણાટક હરિયાણા પશ્ચિમ બંગાળ પંજાબ કર્ણાટક હરિયાણા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ગંજમ જિલ્લો પ્રથમ બાલવિવાહ મુક્ત જિલ્લો બન્યો ? કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP