કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ AI રિસર્ચ સુપર કલસ્ટર (RSC)નું અનાવરણ કર્યું ? ઈન્ફોસિસ મેટા માઈક્રોસોફટ ગૂગલ ઈન્ફોસિસ મેટા માઈક્રોસોફટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ બંને 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પદ્મ પુરસ્કારો એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 1951 વર્ષ 1961 વર્ષ 1954 વર્ષ 1949 વર્ષ 1951 વર્ષ 1961 વર્ષ 1954 વર્ષ 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP