કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંતનો પ્રકાર જણાવો.
હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઉભરાઈ ગયો હતો.
કૃદંત
'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહથી ઊભરાઈ ગયો હતો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પરેશ બોલતો હતો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મિથુન જમીને ફરવા જતો.
કૃદંત
'બહાર મેળો લાગેલો હતો.' 'લાગેલો' - કૃદંતનો પ્રકાર જણાવો.