કૃદંત
"બકો ઊભો થયો ને રડવા લાગ્યો." કૃદંત ઓળખાવો.
કૃદંત
'હસતું મોઢું રાખજો'. - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
અલકા દોડીને આવે છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વધારે રખડનાર સફળ થતો નથી.
કૃદંત
'બહાર મેળો લાગેલો હતો.' 'લાગેલો' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય.