કૃદંત
'માલસામાન જોઈને ખરીદો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
'પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય.'
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મોઘીનો રડવાનો અવાજ સંભળાય છે.
કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
"બકો ઊભો થયો ને રડવા લાગ્યો." કૃદંત ઓળખાવો.
કૃદંત
'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો.